કાચા કરા
કાચા કરા (અંગ્રેજી:Graupels) વરસાદનો એવો પ્રકાર હોય છે, જેમાં પાણીનાં અતિશીતળ ટીપાં હિમકણની સપાટી પર પડે છે અને જામી જઈ ૨ થી ૫ મીમી વ્યાસના ગોળાની રચના કરે છે અને આ પ્રક્રિયામાં હિમકણ ઘનીકરણના બીજક રૂપમાં કાર્ય કરે છે. તે નાના કરા (smaall hail) કરતાં અલગ હોય છે જે બરફના ગોળાઓના ઘન બરફમાં ભળી જવાથી બને છે.[૧]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "the World Meteorological Organization defines small hail as snow pellets encapsulated by ice, a precipitation halfway between graupel and hail." International Cloud Atlas. Geneva: Secretariat of the World Meteorological Organization. ૧૯૭૫. ISBN 92-63-10407-7.