કાન
કાન એ ધ્વનિ કે અવાજને પારખવાનું અંગ છે. તે માત્ર ધ્વનિ ગ્રહણ જ નહી પણ, સમતોલન અને શરીરની સ્થિતિ જાળવવામાં મદદ કરે છે. કાન ધ્વનિ પ્રણાલીનો ભાગ છે.
રચના
ફેરફાર કરોબાહ્ય કાન
ફેરફાર કરોબાહ્ય કાનએ કાનનો સૌથી બહારનો દ્રશ્યમાન ભાગ છે.
મધ્ય કાન
ફેરફાર કરોમધ્ય કાનએ પડદા પાછળનો હવાથી ભરેલો કાન છે. જેમાં ત્રણ હાડકાંઓનો સમાવેશ થાય છે.
આંતરિક કાન
ફેરફાર કરોઆંતરિક કાન સૌથી અંદરનો ભાગ છે, જે સમતોલન જાળવવામાં મદદ કરે છે.