કાયામ્બે (જ્વાળામુખી)
કાયામ્બે (જ્વાળામુખી) ઇક્વાડોર ખાતે આવેલો એક જ્વાળામુખી પર્વત છે, જે એન્ડીઝ પર્વતમાળાનું ત્રીજું સૌથી ઊંચુ શિખર છે. આ શિખરની ઉંચાઇ ૫,૭૯૦ મીટર (૧૮,૯૯૬ ફૂટ) જેટલી છે, જે બરફ આચ્છાદિત શિખર છે.
આ જ્વાળામુખી છેલ્લે ઇ.સ.૧૭૮૬ના વર્ષમાં સક્રિય થયો હતો. ભૌગોલિક રીતે આ જ્વાળામુખી ઉત્તરીય જ્વાળામુખી ક્ષેત્ર માં આવે છે. આ જ્વાળામુખી મિશ્રિત પ્રકારનો કહેવાય છે.
આ જ્વાળામુખીના નામ પરથી કાયામ્બે નગરનું નામ પાડવામાં આવેલ છે.
Cayambe | |
---|---|
ઊંચાઈ | 5,790 m (18,996 feet) |
Prominence | 2,075 metres (6,808 ft) |
શ્રેણી | Ultra |
Location | |
સ્થળ | ઇક્વાડોર |
પર્વતમાળા | એન્ડીઝ |
અક્ષાંસ રેખાંશ | 0°01′44″N 77°59′10″W / 0.029°N 77.986°W |
Geology | |
Type | Compound volcano |
Volcanic arc/belt | North Volcanic Zone |
છેલ્લો જ્વાળામુખી વિસ્ફોટ | 1786 |
Climbing | |
પર્થમ ચઢાણ | 1880 by Edward Whymper |
સરળ ચઢાણ | rock/snow climb |
બાહ્ય કડીઓ અને સંદર્ભો
ફેરફાર કરો- વૈશ્વિક જ્વાળામુખી કાર્યક્રમ સંગ્રહિત ૨૦૦૯-૦૭-૧૨ ના રોજ વેબેક મશિન
- Cayambe સંગ્રહિત ૨૦૦૬-૦૪-૨૭ ના રોજ વેબેક મશિન, Instituto Geofísico de la Escuela Politécnica Nacional
- Cayambe: Etymology સંગ્રહિત ૨૦૧૦-૦૧-૦૩ ના રોજ વેબેક મશિન
- એન્ડીઝ પર્વતમાળાની તસવીર-ઝલક
- પર્વતારોહણ હેવાલ સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૯ ના રોજ વેબેક મશિન