કાર્તિક આર્યન
ભારતીય અભિનેતા
કાર્તિક આર્યન (જન્મ : 22 નવેમ્બર 1990) ભારતીય હિન્દી અભિનેતા છે, જે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. એમને પોતાના અભિનય સફર ની શરૂવાત વર્ષ 2011 માં કરી. એ પ્યાર કા પંચનામા નામની એક હિન્દી ફિલ્મ હતી, જેમાં તેમણે રજત નામક છોકરા ની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ માં એમને લગભગ 5 મિનટ રુક્યા વગર પોતાના ડાયલોગ્સ બોલ્યા હતા. જે હિન્દી ફિલ્મ માં સૌથી લાંબા મનાય છે.
કાર્તિક આર્યન | |
---|---|
કાર્તિક આર્યન 2017 માં | |
જન્મની વિગત | [૧] | 22 November 1990
વ્યવસાય | અભિનેતા |
સક્રિય વર્ષો | 2011 - વર્તમાન |
ફિલ્મો
ફેરફાર કરો- 2011 — પ્યાર કા પંચનામા — રજત / રજ્જો
- 2013 — આકાશ વાણી — આકાશ
- 2014 — કાંચી — બિંદા
- 2015 — પ્યાર કા પંચનામા 2 (2014) — અંશુલ / ગોગો
- 2017 — અતિથિ ઇન લન્ડન — આર્યન શેરગિલ
- 2018 — સોનુ કે ટીટૂ કી સ્વીટી — સોનુ શર્મા
- 2019 —
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "A happy woman is a myth, says Pyaar Ka Punchanama's Kartik Aaryan". Rediff. November 22, 2015. મેળવેલ 13 April 2016.
- ↑ "Kartik Aaryan's stunning shoot". The Times of India. 22 January 2016. મેળવેલ 13 April 2016.