કિંજલ દવે
ભારતીય ગાયિકા
કિંજલ દવે ગુજરાતી ગાયિકા છે[૧], જે એના ગીતો ઓ સાયબા, ગો ગો મારો ગોમ ધણી, ચાર બંગડી વાળી ઓડી અને સાંઢણી મારી વગેરેથી યુટ્યુબ પર લોકપ્રિય થયા છે. તેમના ગીતો યુટ્યુબ પર ૧૦ લાખથી વધારે વાર જોવાયેલ છે.[સંદર્ભ આપો]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "ये हैं गुजरात की रॉकस्टार किंजल दवे, Audi से एंट्री कर करती है धमाका". dainikbhaskar (અંગ્રેજીમાં). ૩ ફેબ્રુઆરી ૨૦૧૭. મેળવેલ ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૭.
આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |