કુત્તી (ટૂંકી વાર્તા)

ચંદ્રકાંત બક્ષીની ટૂંકી વાર્તા

કુત્તી એ ભારતીય લેખક ચંદ્રકાંત બક્ષી (૧૯૩૨–૨૦૦૬) દ્વારા લખાયેલ ગુજરાતી ટૂંકી વાર્તા છે, જે તેમના વાર્તાસંગ્રહ મશાલમાં પ્રકાશિત થઈ હતી. વાર્તા પ્રકાશિત થતાં જ તેમાં વર્ણવાયેલા બાબતોને કારણે વિવાદિત બની હતી[] અને ગુજરાત સરકાર દ્વારા ચંદ્રકાંત બક્ષી પર અશ્લીલતાના મુદ્દે કોર્ટ મુકદમો દાખલ કરવામાં આવ્યો હતો.[] જોકે થોડા સમય પછી આ મુકદમો પાછો ખેંચી લેવાયો હતો.

કુત્તી
લેખક ચંદ્રકાંત બક્ષી
દેશભારત
ભાષાગુજરાતી
શૈલીટૂંકી વાર્તા
પ્રકાશિતમશાલ
પ્રકાશન પ્રકારવાર્તાસંગ્રહ
પ્રકાશન તારીખ૧૯૬૮

કુત્તી વાર્તા બે પુરુષો અને એક સ્ત્રી (ટિટ્સી) વચ્ચેના પ્રેમ અને દોસ્તીની ભૂમિકા ધરાવે છે.

  1. Datta, Amaresh (૧૯૮૭). Encyclopaedia of Indian Literature: A-Devo. . Sahitya Akademi. પૃષ્ઠ ૩૩૧. ISBN 9788126018031. મેળવેલ ૨૮ માર્ચ ૨૦૧૪.
  2. "Well-known Gujarati writer Chandrakant Bakshi dead". Rediff News. ૨૬ માર્ચ ૨૦૦૬. મેળવેલ ૨૭ માર્ચ ૨૦૧૪.