કૅટરિના કૈફ
કૅટરિના કૈફ (કાશ્મિરી: क़त्रीना कैफ़ (દેવનાગરી)) (જન્મ ૧૬ જુલાઇ ૧૯૮૪[૧]) અભિનેત્રી અને પૂર્વ મોડેલ છે, જે ભારતીય ફિલ્મો, ખાસ કરીને બોલિવુડમાં કામ કરે છે.[૨][૩] તેણીએ તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તેણી ઇસ્ટર્ન આઇ દ્વારા હોટેસ્ટ વુમન ઇન ધ વર્લ્ડ તરીકે ૨૦૦૮, ૨૦૦૯ અને ૨૦૧૦માં પસંદ થઇ છે.[૪]
કૅટરિના કૈફ | |
---|---|
જન્મ | ૧૬ જુલાઇ ૧૯૮૩ હોંગકોંગ |
વ્યવસાય | મોડલ, ફિલ્મ અભિનેતા |
કુટુંબ | Isabelle Kaif |
પ્રારંભિક જીવન
ફેરફાર કરોકૅટરિના કૈફનો જન્મ હૉંગકૉંગમાં ભારતીય કાશ્મીરી પિતા [૫][૬][૭] મોહમ્મદ કૈફ અને અંગ્રેજ માતા સુઝાન ટર્ક્વોટ[૮]ને ત્યાં થયો હતો. બન્ને બ્રિટિશ નાગરિકત્વ ધરાવે છે. તેણી ખુબ જ નાની હતી ત્યારે તેના માતા-પિતા છુટા થયાં હતાં. તેણીના સાત ભાઈ-બહેન છે. તેણી હવાઇમાં મોટી થઇ અને બાદમાં તેણી તેની માતાનાં દેશ ઇંગ્લૅન્ડમાં સ્થાઇ થઇ હતી.
પૂરસ્કારો
ફેરફાર કરોનામાંકિત
- ૨૦૦૫: ઝી સિને પૂરસ્કાર - શ્રેષ્ઠ નવાગંતૂક, સરકાર
- ૨૦૦૮: IIFA શ્રેષ્ઠ અભિનેત્રી પૂરસ્કાર, રેસ
- ૨૦૦૯: અપ્સરા શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી પૂરસ્કાર, રેસ
- ૨૦૦૯: IIFA શ્રેષ્ઠ અભિનેત્રી પૂરસ્કાર, સિંઘ ઇઝ કિંગ
- ૨૦૦૯: સ્ટારડસ્ટ પૂરસ્કાર - વર્ષનો સિતારો, સિંઘ ઇઝ કિંગ
- ૨૦૦૯: સ્ટારડસ્ટ પૂરસ્કાર - શ્રેષ્ઠ અભિનેત્રી નકારત્મક ભૂમિકામાં, રેસ
- ૨૦૧૦: સ્ક્રીન શ્રેષ્ઠ અભિનેત્રી પૂરસ્કાર લોકપ્રિય શ્રેણીમાં, ન્યુ યોર્ક
- ૨૦૧૦: ન્યુ યોર્ક અને અજબ પ્રેમ કી ગજબ કહાની માટે સ્ટારડસ્ટ પૂરસ્કાર - વર્ષનો સિતારો - મહિલા [૨]
- 2010: ન્યુ યોર્ક માટે ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રી પૂરસ્કાર[૯]
વિજેતા
- ૨૦૦૬: સ્ટારડસ્ટ પૂરસ્કાર - વિશેષ પ્રદર્શન - મહિલા, મૈંને પ્યાર ક્યું કિયા
- ૨૦૦૬: આઇડિયા ઝી એફ પૂરસ્કાર, ફેશન ડિવા ઓફ ધ યર [૩]
- ૨૦૦૮: ઝી સિને પૂરસ્કાર, બ્રિટિશ ભારતીય અભિનેત્રી પૂરસ્કાર
- ૨૦૦૮: IIFA પૂરસ્કાર, સ્ટાઇલ ડિવા ઓફ ધ યર
- ૨૦૦૮: સબસે ફેવરિટ કૌન પૂરસ્કાર, સબસે ફેવરિટ અભિનેત્રી, સિંઘ ઇઝ કિંગ
- ૨૦૦૮: અપ્સરા ભારતીય ફિલ્મ નિર્માતા સંઘ પૂરસ્કાર, સ્ટાઇલ ડિવા ઓફ ધ યર
- ૨૦૦૯: રાજીવ ગાંધી પૂરસ્કાર[૧૦]
- ૨૦૦૯: Golden Kela Awards, Dara Singh Award for the Worst Accent
- ૨૦૦૯: સબસે ફેવરિટ કૌન પૂરસ્કાર, સબસે ફેવરિટ અભિનેત્રી [૪] સંગ્રહિત ૨૦૧૧-૧૧-૧૬ ના રોજ વેબેક મશિન
- ૨૦૦૯: ASSOCHAM પૂરસ્કાર, શ્રેષ્ઠ પ્રદર્શન [૫]
- ૨૦૧૦: સ્ટાર સ્ક્રીન પૂરસ્કાર, વર્ષની મનોરંજનકર્તા [૬]
- ૨૦૧૦: સ્ટારડસ્ટ પૂરસ્કાર, શ્રેષ્ઠ અભિનેત્રી પૂરસ્કાર લોકપ્રિય શ્રેણીમાં ન્યુ યોર્ક અને અજબ પ્રેમ કી ગજબ કહાની [૭]
ફિલ્મોની યાદી
ફેરફાર કરોવર્ષ | ફિલ્મનું નામ | ભૂમિકા | નોંધ |
---|---|---|---|
૨૦૦૩ | બૂમ | રિના કૈફ/પોપડી ચિંચપોકલી | |
૨૦૦૪ | મલ્લિશ્વરી | રાજકુમારી મલ્લિશ્વરી | તેલુગુ ફિલ્મ |
૨૦૦૫ | સરકાર | પૂજા | |
મૈંને પ્યાર ક્યું કિયા | સોનિયા | ||
અલ્લરી પિડુગુ | શ્વેતા | તેલુગુ ફિલ્મ | |
૨૦૦૬ | હમકો દિવાના કર ગયે | જિયા એ. યશવર્ધન | |
બલરામ વિ. તારાદાસ | સુપ્રિયા | મલયાલમ ફિલ્મ | |
૨૦૦૭ | નમસ્તે લંડન | જસ્મિત મલ્હોત્રા (જેઝ) | |
અપને | નંદિની | ||
પાર્ટનર | પ્રિયા જયસિંઘ | ||
વૅલકમ | સંજના શેટ્ટી | ||
૨૦૦૮ | રેસ | સોફિયા | |
સિંઘ ઇઝ કિંગ | સોનિયા | ||
હેલો | વાર્તા કહેનાર/ભગવાન | Cameo | |
યુવરાજ | અનુષ્કા બન્ટન | ||
૨૦૦૯ | ન્યુ યોર્ક | માયા | નામાંકિત, ફિલ્મફૅર શ્રેષ્ઠ અભિનેત્રી પૂરસ્કાર |
બ્લ્યુ | નિક્કી | Cameo | |
અજબ પ્રેમ કી ગજબ કહાની | જૅનિફર (જૅની) | ||
દે ધના ધન | અંજલિ કક્કડ | ||
૨૦૧૦ | રાજનીતિ | ઇન્દુ પ્રતાપ[૧૧] | |
તીસ માર ખાં | અન્યા | Filming[૧૨] | |
૨૦૧૧ | ઝિન્દગી ના મિલેગિ દોબારા | ||
મેરે બ્રધર કી દુલ્હન | |||
દોસ્તાના ૨ | Pre-Production | ||
૨૦૧૨ | એક થા ટાઈગર | ઝોયા | |
જબ તક હૈ જાન | મીરા થાપર | ||
૨૦૧૩ | મૈં ક્રિષ્ના હું | રાધા | મહેમાન ભુમિકા |
બોમ્બે ટોકિઝ | મહેમાન ભુમિકા | ||
ધૂમ ૩: બેક ઇન એકશન | |||
2015 | બાંગ બાંગ | ||
2015 | ફેન્ટમ | ||
2016 | ફિતૂર | ફિરદૌસ નકવી | |
2016 | બાર બાર દેખો | દિયા વર્મા |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Katrina changes birthday plans for Zoya's film". NDTV - via - Indo-Asian News Service. July 15, 2010. મેળવેલ December 15, 2010.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "UK-Indian actress lands role in Bollywood film 'Veer'". The Indian Express. 28 April 2009. મેળવેલ 2010-09-16. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ Dhingra, Deepali (18 August 2009). "The Kat's out of the bag!". The Times of India. મેળવેલ 2010-09-18. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ "Katrina Kaif voted 'Sexiest Woman in the World' again". Eastern Eye. India Today. મેળવેલ 2010-12-12. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ Cine blitz, Volume 29, Issue 2. Blitz Publications. મેળવેલ 2007–03–25.
Katrina Kaif is my real name. Kaif is my father's surname, he is Kashmiri," she bristled. "When I joined films I decided to take his surname, since I felt people would be able to associate better with an Indian surname.
Check date values in:|access-date=
(મદદ) - ↑ Parvéz Dewân's Jammû, Kashmîr, and Ladâkh: Kashmîr. Manas Publications. મેળવેલ 2007–03–25.
Today if a person has even a drop of Kashmiri blood in his veins he proclaims it proudly. From novelist Salman Rushdie to writer MJ Akbar and actress-fashion model Katrina Kaif, people everywhere are celebrating their Kashmiri roots.
Check date values in:|access-date=
(મદદ) - ↑ India today, Volume 27. Thomson Living Media India Ltd. મેળવેલ 2007–03–25.
Half-Kashmiri. half-Brit. Kaif is one of three leading ladies (besides Madhu Sapre and Salman Rushdie's muse Padma ...
Check date values in:|access-date=
(મદદ) - ↑ "Katrina misses her dad badly". Oneindia. મૂળ માંથી 2012-10-22 પર સંગ્રહિત. મેળવેલ 2009-11-02. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ [૧]
- ↑ "Shahid Kapoor, Katrina Kaif among Rajiv Gandhi Awards winners". New Kerala. મેળવેલ 2009-08-19. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ http://entertainment.oneindia.in/bollywood/previews/2010/raajneeti-movie-preview-050310.html[હંમેશ માટે મૃત કડી] Retrieved 05 Mar. 2010
- ↑ Iyer, Meena (2010-04-20). - Bollywood§id=30&contentid=2010042020100420185041487b81ca0bd "No competition with Bebo: Kat" Check
|url=
value (મદદ). Mumbai Mirror. મેળવેલ 2010-04-21.[હંમેશ માટે મૃત કડી]
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર category:Katrina Kaif વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.