કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ

કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ભારતના કેન્દ્રીય સશસ્ત્ર આરક્ષક દળોમાં સૌથી વિશાળ છે. આ દળ ભારત શાસનના ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. આ દળનું મુખ્ય કાર્ય આરક્ષણ કાર્યવાહીઓમાં રાજ્યો અને સંઘ પ્રદેશોની સહાયતા કરવાનું તેમજ આંતકવાદી પ્રવૃતીઓ સંબંધિત છે. ભારતના સામાન્ય નિર્વાચનોમાં નીતિ-વ્યવસ્થા જાળવી રાખવામાં આ દળ અગત્યની ભુમિકા ભજવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ માટેની કાર્યવાહીઓમાં પણ આ દળનો ઉપયોગ કરવામાં આવે છે.

કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ
સંક્ષિપ્તCRPF
મુદ્રાલેખસેવા અને નિષ્ઠા
Agency overview
રચનાજુલાઇ ૨૭, ૧૯૩૯
કર્મચારી ગણ૩૧૩,૬૭૮[]
વાર્ષિક આયવ્યયક૨૦,૨૬૮.૦૩ crore (US$૨.૭ billion) (૨૦૧૮-૧૯ અંદાજ.)[]
Jurisdictional structure
Federal agencyIN
Operations jurisdictionIN
શાસકીય મંડળગૃહ મંત્રાલય
Constituting instrument
  • કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ અધિનિયમ, ૧૯૪૯
General nature
Headquartersનવી દિલ્હી

મંત્રી responsible
  • રાજનાથ સિંહ, ગૃહમંત્રી
Agency executive
  • રાજીવ રાય ભટનાગર, મહાનિર્દેશક
Parent agencyગૃહ મંત્રાલય
Child agency
  • કોબ્રા, રાફ
Website
crpf.gov.in

૨૩૯ બટાલિયનો અને અન્ય વિવિધ ઉપક્રમો સાથે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળને ભારતનું સૌથી મોટું અર્ધલશ્કરી દળ ગણવામાં આવે છે. આ દળ ૩૧૩,૬૭૮ વ્યક્તિઓનો બનેલો સક્રિય કર્મચારીગણ ધરાવે છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Ministry of Home Affairs, Annual Report 2017" (PDF). મૂળ (PDF) માંથી 8 ઓગસ્ટ 2017 પર સંગ્રહિત. મેળવેલ 12 ઓગસ્ટ 2017. Unknown parameter |dead-url= ignored (|url-status= suggested) (મદદ)
  2. "MINISTRY OF HOME AFFAIRS DEMAND NO. 48 Police" (PDF). indiabudget.gov.in. મૂળ (PDF) માંથી 2018-02-04 પર સંગ્રહિત. મેળવેલ 2019-02-16.
  3. "MHA Annual Report 2016-2017" (PDF). મૂળ (PDF) માંથી 8 ઓગસ્ટ 2017 પર સંગ્રહિત. Unknown parameter |dead-url= ignored (|url-status= suggested) (મદદ)