કોલાબા કિલ્લો
કોલાબા કિલ્લો અથવા અલીબાગ કિલ્લો એ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો એક કિલ્લો છે. આ સ્થળ જાણીતું પર્યટન-સ્થળ છે, જેને સરકારે સંરક્ષિત સ્મારકોની યાદીમાં સમાવિષ્ટ કર્યું છે[૧].
ભૌગોલિક સ્થાન
ફેરફાર કરોકોલાબા કિલ્લો અથવા કિલ્લે-કોલાબા ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ પ્રદેશના રાયગડ જિલ્લામાં મુંબઇથી ૩૫ કિલોમીટર દક્ષિણમાં આવેલા અલીબાગ ખાતે આવેલો છે. આ જળદુર્ગ (દરિયાઈ કિલ્લો) સમુદ્રતટ પરથી ૧થી ૨ કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં સ્થિત છે.
ઝાંખી
ફેરફાર કરો-
કોલાબા કિલ્લો ઈ.સ. ૧૮૫૫
-
મજબૂત દરિયાઈ કિલ્લેબંધી
-
કિલ્લામાં જળ સંગ્રહ
-
કિલ્લાની અંદર સિદ્ધિવિનાયકનું મંદિર
સંદર્ભ
ફેરફાર કરો- ↑ http://www.asimumbaicircle.com/images/list-of-protected-monuments-n-forts.pdf સંગ્રહિત ૨૦૧૬-૦૯-૧૦ ના રોજ વેબેક મશિન |title=List of the protected monuments of Mumbai Circle district-wise
સાંગાતી સહ્યાદ્રીચા - મરાઠી પુસ્તક
ડોંગરયાત્રા - મરાઠી પુસ્તક, લે. આનંદ પાળંદે
વિકિમીડિયા કોમન્સ પર Kolaba fort સંબંધિત માધ્યમો છે.