ક્ષ-કિરણો કે રૉંજન કિરણો (અંગ્રેજી:X-ray) એ એક પ્રકારના વિદ્યુત-ચુંબકીય તરંગો છે. તેની તરંગલંબાઇ ૧૦ નૅનોમીટર થી ૧૦૦ પીકોમીટર હોય છે. (આવૃત્તિ ૩૦ PHz થી ૩ EHz). ક્ષ-કિરણો મુખ્યત્વે તબીબી છબીઓ દ્વારા તબીબી નીદાન કરવા તથા ક્રીસ્ટલૉગ્રાફી માટે વપરાય છે. ક્ષ-કિરણો એક પ્રકારના આયનાઇઝીંગ વિકિરણ હોવાથી તેનો વધુ પડતો સંસર્ગ મનુષ્યો માટે હાનીકારક પણ છે.તે

રૉંજને ક્ષ-કિરણો દ્વારા લીધેલી છબી

બાહ્ય કડીઓ

ફેરફાર કરો