ગજહ મદ
ગજહ મદ (મૃ. ૧૩૬૪) મજાપહિત સામ્રાજ્યના, હયામ વુરુકના રાજ્યકાળમાં ઈંડોનેશિયાના વડા પ્રધાન અને સેનાપતિ (મહાપતિ) હતા.
તેમના નામ પરથી બનવવામાં આવેલું ગજહ મદ વિશ્વવિદ્યાલય ઈંડોનેશિયાનું સૌથી મોટું વિશ્વવિદ્યાલય છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |