ગાંધી ભવનભારતના ચંદીગઢ શહેરની એક મુખ્ય સીમાચિહ્ન સ્મારક - ઈમારત છે, અને તે મહાત્મા ગાંધીના લેખન અને કાર્યોના અધ્યયનને સમર્પિત છે. ઈમારતની સંકલ્પના આર્કિટેક્ટ પિયર જીએનરેટ દ્વારા કરવામાં આવી હતી, જેઓ લે કર્બ્યુસિઅરના પિતરાઇ ભાઇ છે. [૧] [૨]

ગાંધી ભવન

રચના ફેરફાર કરો

આ ઈમારત એક સભાગૃહ હોલ છે જે પાણીના તળાવની મધ્યમાં બનેલું છે. આર્કિટેક્ટ દ્વારા બનાવેલું ભીંતચિત્ર (મ્યુરલ) પ્રવેશ પર મુલાકાતીઓને આવકાર આપે છે. પ્રવેશદ્વાર પર "ટ્રુથ ઈઝ ગોડ" અર્થાત્ - "સત્ય જ ભગવાન છે" એવા શબ્દો લખાયેલા છે. અહીં ગાંધીજી પરના પુસ્તકોનો નોંધપાત્ર સંગ્રહ છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Le Corbusier's Chandigarh". Nytimes.com. 25 April 1982. મેળવેલ 24 December 2017.
  2. "City comes together to support Hazare - Indian Express". Indianexpress.com. મેળવેલ 24 December 2017.

Coordinates: 15°59′08″N 74°39′46″E / 15.9855639°N 74.662751°E / 15.9855639; 74.662751