ગીત
મધુર સ્વરોમાં ગાઇ શકાય એવી તાલબધ્ધ, સુંદર કર્ણપ્રિય શબ્દરચનાને ગીત કહેવાય છે. ગીતનાં જુદાં જુદાં વિભાગને અવયવ કહે છે. સામાન્ય રીતે ગીતનાં સ્થાયી અને અંતરા બે જ અવયવો હોય છે.
વિકિમીડિયા કોમન્સ પર ગીત સંબંધિત માધ્યમો છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |