ગોળો
ગોળો એ અવકાશમાં દડા જેવી સપાટી ધરાવતો આકાર છે. મોટાભાગે દડો અને ગોળો શબ્દ એકબીજાં માટે વપરાય છે. પરંતુ, ગણિતમાં અવકાશમાં ત્રિ-પરિમાણી અને સમાન ત્રિજ્યા રહેલ આકૃતિને જ ગોળો કહે છે.
બાસ્કેટબોલ, સુપરબોલ અને રમતનાં દડાઓ આનાં ઉદાહરણો છે.
પૃથ્વીને પણ અમુક જગ્યાએ ગોળો કહે છે.[સંદર્ભ આપો]
ગોળો એ વર્તુળનું ત્રિ-પરિમાણી સ્વરૂપ છે.
કદ
ફેરફાર કરોગોળાનું કદ નીચેનાં સૂત્ર દ્વારા માપી શકાય છે:
એ ૩.૧૪૧૬ કિંમત ધરાવતી અચલ સંખ્યા છે.
સપાટીનું ક્ષેત્રફળ
ફેરફાર કરોગોળાની સપાટીનું ક્ષેત્રફળ નીચેનાં સૂત્ર દ્વારા માપી શકાય છે. જ્યાં r એ ત્રિજ્યા છે.