ગો, ડોગ. ગો! (ટેલિવિઝન શ્રેણી)
કોમ્પ્યુટર એનીમેટેડ ટેલિવિઝન શ્રેણી
ગો, ડોગ. ગો![૨] એ કોમ્યુટર એનીમેટેડ, યારી-દોસ્તી દર્શાવતી, રમુજી, સાહસ ટેલિવિઝન શ્રેણી છે. આ શ્રેણી ડ્રીમવર્કસ એનિમેશન ટેલિવિઝન અને વાઇલ્ડબ્રેન સ્ટુડિયો દ્વારા નિર્માણ કરવામાં આવી હતી.
ગો, ડોગ. ગો! | |
---|---|
Developed by | Adam Peltzman |
દિગ્દર્શક |
|
Voices of |
|
પાશ્વ સંગીતકાર | પોલ બકલી |
પ્રારંભિક પાશ્વગીત | "Go, Dog. Go!" by Paul Buckley, Reno Selmser and Zoe D'Andrea |
Composer(s) | પોલ બકલી |
મુળ દેશ |
|
ભાષા | અંગ્રેજી |
No. of seasons | ૧ |
એપિસોડની સંખ્યા | ૯ |
નિર્માણ | |
Executive producer(s) |
|
નિર્માતા(ઓ) | મોર્ગના ડ્યુક |
Editor(s) |
|
સમય | ૨૪ મિનિટ |
નિર્માતાકંપની/કંપનીઓ | |
પ્રસારણ | |
મૂળ ચેનલ | નેટફ્લિક્સ |
ચિત્ર પ્રકાર | HDTV ૧૦૮૦p |
ધ્વનિ પ્રકાર | સ્ટીરિયો |
પ્રથમ પ્રસારણ | ૨૬ જાન્યુઆરી, ૨૦૨૧[૧] – હાજર |
બાહ્ય કડીઓ | |
Website |
ધ્વની
ફેરફાર કરો- મિશેલા લુસી - ટેગ બાર્કર
- કેલમ શોનિકર - સ્કૂચ પૂચ
- કેટી ગ્રિફીન - મા બાર્કર
- માર્ટિન રોચ - પાવ બાર્કર
- તાજ્જા ઇસેન - ચેડર બિસ્કિટ
- લિયોન સ્મિથ - સ્પાઇક બાર્કર
- લિન્ડા બેલેન્ટીન - લેડી લિડિયા
- જોશુઆ ગ્રેહામ - સેમ વ્હીપેટ
- ડેવિડ બર્ની - ફ્રેન્ક
- આનંદ રાજારામ - બીનસ
નોંધ
ફેરફાર કરો- ↑ Milligan, Mercedes (January 6, 2021). "Trailer: DreamWorks' 'Go, Dog, Go!' Speeds to Netflix Jan. 26". Animation Magazine. મેળવેલ January 6, 2021. CS1 maint: discouraged parameter (link)
- ↑ "About Netflix - NETFLIX TO LAUNCH DIVERSE SLATE OF ORIGINAL PRESCHOOL SERIES FROM AWARD-WINNING KIDS PROGRAMMING CREATORS". About Netflix (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-11.