ઘડિયા (પહાડા)

ગાણિતિક કોષ્ટક

ઘડીયા અથવા આંક અથવા પહાડા (ગુણાકાર કોષ્ટક; અંગ્રેજી: multiplication table) એક ગાણિતિક સૂચિ છે, જે સામાન્ય રીતે શરુઆતના ધોરણોમાં વિદ્યાર્થીઓને સારી રીતે યાદ રહી જાય તે રીતે ભણાવવામાં આવે છે. ગુણાકાર અને ભાગાકારના અંકગણિતની કામગીરી માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા શિક્ષણશાસ્ત્રીઓ માને છે કે ૯ × ૯ સુધીના ઘડિયા યાદ રાખવા જરૂરી હોય છે[], પરંતુ ૧૨ × ૧૨ સુધીના ઘડિયા યાદ રહી જાય તો રોજિંદા ગાણિતિક કાર્યોમાં ખૂબ જ સરળતા રહે છે.

× ૧૦ ૧૧ ૧૨
૧૦ ૧૧ ૧૨
૧૦ ૧૨ ૧૪ ૧૬ ૧૮ ૨૦ ૨૨ ૨૪
૧૨ ૧૫ ૧૮ ૨૧ ૨૪ ૨૭ ૩૦ ૩૩ ૩૬
૧૨ ૧૬ ૨૦ ૨૪ ૨૮ ૩૨ ૩૬ ૪૦ ૪૪ ૪૮
૧૦ ૧૫ ૨૦ ૨૫ ૩૦ ૩૫ ૪૦ ૪૫ ૫૦ ૫૫ ૬૦
૧૨ ૧૮ ૨૪ ૩૦ ૩૬ ૪૨ ૪૮ ૫૪ ૬૦ ૬૬ ૭૨
૧૪ ૨૧ ૨૮ ૩૫ ૪૨ ૪૯ ૫૬ ૬૩ ૭૦ ૭૭ ૮૪
૧૬ ૨૪ ૩૨ ૪૦ ૪૮ ૫૬ ૬૪ ૭૨ ૮૦ ૮૮ ૯૬
૧૮ ૨૭ ૩૬ ૪૫ ૫૪ ૬૩ ૭૨ ૮૧ ૯૦ ૯૯ ૧૦૮
૧૦ ૧૦ ૨૦ ૩૦ ૪૦ ૫૦ ૬૦ ૭૦ ૮૦ ૯૦ ૧૦૦ ૧૧૦ ૧૨૦
૧૧ ૧૧ ૨૨ ૩૩ ૪૪ ૫૫ ૬૬ ૭૭ ૮૮ ૯૯ ૧૧૦ ૧૨૧ ૧૩૨
૧૨ ૧૨ ૨૪ ૩૬ ૪૮ ૬૦ ૭૨ ૮૪ ૯૬ ૧૦૮ ૧૨૦ ૧૩૨ ૧૪૪

શબ્દોમાં

ફેરફાર કરો

નીચે ઉદાહરણ તરીકે ત્રણનો ઘડિયો આપેલો છે:

ત્રણ એકા ત્રણ
ત્રણ દુ છ
ત્રણ તરી નવ
ત્રણ ચોક બાર
ત્રણ પંચા પંદર
ત્રણ છક અઢાર
ત્રણ સતા એકવીસ
ત્રણ અઠાં ચોવીસ
ત્રણ નવાં સત્તાવીસ
ત્રણ દસાં ત્રીસ

  1. Trivett, John (૧૯૮૦), "The Multiplication Table: To Be Memorized or Mastered!", For the Learning of Mathematics 1 (1): ૨૧–૨૫ .