ઘન (અંગ્રેજી:solid) (હિંદી:ठोस) પદાર્થનાં મુખ્ય ત્રણ સ્વરુપો પૈકીનું એક સ્વરુપ છે. આ સ્વરુપની ઓળખ પદાર્થની સંરચનાત્મક દૃઢતા અને વિકૃતિ (આકાર, આયતન અને સ્વરૂપમાં પરિવર્તન) પ્રતિ પ્રત્યક્ષ અવરોધના ગુણના આધાર પર કરવામાં આવે છે. ઠોસ પદાર્થોમાં ઉચ્ચ યંગ માપાંક અને અપરૂપતા માપાંક હોય છે. એનાથી વિપરીત, મોટાભાગના તરલ પદાર્થ નિમ્ન અપરૂપતા માપાંક વાળા હોય છે અને શ્યાનતા (Viscosity)નું પ્રદર્શન કરતા હોય છે. ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ઘન સ્વરુપનું અધ્યયન કરવામાં આવે છે, તેને ઘન-અવસ્થા ભૌતિકી કહેવામાં આવે છે. પદાર્થ વિજ્ઞાનમાં ઘન પદાર્થોના ભૌતિક તેમ જ રાસાયણિક ગુણો અને તેના અનુપ્રયોગનું અધ્યયન કરવામાં આવે છે. ઘન-અવસ્થા રસાયણમાં પદાર્થોના સંશ્લેષણ, તેની ઓળખ અને રાસાયણિક સંઘટનનું અધ્યયન કરવામાં આવે છે.

રવાદાર તેમ જ કાંચ-સદૃશફેરફાર કરો

ઘનના પ્રકારફેરફાર કરો

ધાતુફેરફાર કરો

બહુલકફેરફાર કરો

મૃત્કલાફેરફાર કરો

મિશ્રણફેરફાર કરો

જૈવ-પદાર્થફેરફાર કરો

અર્દ્ધચાલકફેરફાર કરો

રસાયનિક વિશ્લેષણફેરફાર કરો

ઘન પદાર્થનું રસાયણફેરફાર કરો

અકાર્બનિકફેરફાર કરો

કાર્બનિકફેરફાર કરો

ઘન-તરલ રસાયણફેરફાર કરો

સુક્ષ્મ-તકનીકફેરફાર કરો

અનુપ્રયોગફેરફાર કરો

ભૌતિક ગુણફેરફાર કરો

ઇલેક્ટૉનિકફેરફાર કરો

ઑપ્ટિકલફેરફાર કરો

ડાય-ઇલેક્ટ્રિકફેરફાર કરો

યાંત્રિકીફેરફાર કરો

ઉષ્મીય-યાંત્રિકીફેરફાર કરો

વિદ્યુત-યાંત્રિકીફેરફાર કરો

ઉષ્મીય-વૈદ્યુતિકીફેરફાર કરો

આ પણ જુઓફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો

ઢાંચો:પદાર્થની અવસ્થાઓ