શબ્દનું ગુજરાતી ઉચ્ચારણફેરફાર કરો

આ શબ્દનું ગુજરાતી ઉચ્ચારણ શું છે? કણબી? આ લેખનું મથાળું દેવનગરીમાં છે એટલે તેનું ગુજરાતી કરવું જરૂરી છે પણ એ પહેલા આ શબ્દ વિશે અસમંજસ હોવાથી આ ચર્ચામાં આપના પ્રતિભાવો આપવા વિનંતી છે.--आर्यावर्त (ચર્ચા) ૧૪:૫૪, ૨૯ જુલાઇ ૨૦૨૧ (IST)

Return to "कलबी" page.