ચર્ચા:અંતરનું વિશ્લેષણ

ANOVA stands for Analysis of Variance, માટે ગુજરાતી આંકડાશાસ્ત્રનાં પુસ્તકમાં જોઈને ચોક્સાઇ કરવી કે તેનું ગુજરાતી અંતરનું વિશ્લેષણ એમ જ થાય છે કે કાંઇક જુદુ? અંતર શબ્દ મને સંશયજનક લાગે છે કેમકે વેરિઅન્સ શબ્દનો અર્થ ભિન્નતા કે વિસંગતિ જેવો થવો થવો જોઇએ. પરંતુ આધારભૂત સ્ત્રોતમાં જે ગુજરાતી હોય તેને માન્ય ગણવું. ઉપરાંત અનોવા શબ્દ પણ સાચો છે કે કેમ તે તપાસવું, કેમકે પરંપરાગત રીતે એનોવા શબ્દનો ઉપયોગ થતો સાંભળ્યું છે, જે એનાલિસિસ ઓફ વેરિઅન્સ પ્રમાણે સુસંગત લાગે છે.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૧૯, ૨૨ ડિસેમ્બર ૨૦૦૯ (UTC)

Return to "અંતરનું વિશ્લેષણ" page.