પરમાણુ ક્રમાંક નામે લેખ અસ્તિત્વમાં છે. કદાચ ઍટોમિક નંબરનું સાચું ગુજરાતી પરમાણુ ક્રમાંક થાય તેમ મને યાદ છે. જો ગુજરાતી માધ્યમની વિજ્ઞાનની ચોપડી હોય તો તેમાંથી ચોક્સાઈ કરીને જણાવવું, જેથી આ બેમાંથી કયું પાનું રહેવા દેવું તેની સમજ પડે.

પ્રમાણુ ક્ર્માંક યોગ્ય શબ્દ છે. આ લેખ હટાવી દેવો જોઈએ --sushant ૧૬:૨૩, ૨૮ નવેમ્બર ૨૦૧૧ (UTC)
આભાર સુશાંતભાઈ.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૨૫, ૨૯ નવેમ્બર ૨૦૧૧ (UTC)
Return to "અણુ ક્રમાંક" page.