ચર્ચા:અમૂલ

છેલ્લી ટીપ્પણી: મશીન અનુવાદ વિષય પર Vyom25 વડે ૧૧ વર્ષ પહેલાં

I'm facing some problem while editing any body help me? તૃટી ટાંકો: <ref> ટેગને બંધ કરતું </ref> ખૂટે છે ---સંજય

સંજયભાઈ, એ ત્રુટિ સંદેશ હવે જોવા નહી મળે, કેમકે ખૂટતો </ref> ટેગ ઉમેરી દીધો છે. તેની આસપાસના વાક્યો વાંચતા માલૂમ પડે છે કે આ ભાષાંતર મશિન દ્વારા કરવામાં આવ્યું હોય, જો તેમ ના હોય તો તે શાબ્દિક ભાષાંતર છે, અને તેને કારને ઘણી જગ્યાસે મૂળ વાતનો અર્થ બદલાઈ જાય છે અથવાતો ભાષાંતર અર્થહિન જણાય છે. જો આપ ગુગલટ્રાન્સ્લેટર દ્વારા ભાષાંતર કરીને તે અહીં મૂકતા હોવ તો કૃપા કરી તેમ ના કરશો, અને જો જાતે ભાષાંતર કરતા હોવ તો ધ્યાન રાખો, વાક્યનો અર્થ પહેલા સમજીને પછી તેનું ભાષાંતર કરો, શબ્દશ: ભાષાંતર નિરર્થક છે.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૧૭, ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)

માહિતિ બદલ આભાર---સંજય

મશીન અનુવાદ

ફેરફાર કરો

આ લેખનો કેટલોક ભાગ મશીન ટ્રાન્સલેશન વડે થયો હોય એમ લાગે છે અને ભૂતકાળમાં લવીસિંધલ નામના સભ્યએ ઘણી બધી માહિતી દૂર કરી છે તે ક્યા આધારે કરી છે??--Vyom25 (talk) ૧૩:૦૧, ૨૧ મે ૨૦૧૩ (IST)ઉત્તર

કેટલોક નહિ, મને તો મોટાભાગનો લેખ મશિન ટ્રાન્સલેટેડ લાગે છે. લવીસિંઘલ ગુજરાતી ભાષા જાણતા ન હતા, તેથી તેમણે કરેલા ફેરફારો વિશ્વાસપૂર્વક ન ગણવા. યોગ્ય લાગે તો રિવર્ટ કરી શકો છો. મને તો આખા લેખનું લખાણ દૂર કરીને તેને સ્ટબ કે સબસ્ટબ બનાવવો વધુ યોગ્ય લાગે છે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૧૪, ૨૨ મે ૨૦૧૩ (IST)ઉત્તર
તમારી સાથે સહમત હું એકાદ દિવસમાં ફેરફાર કરી નાખું છું અને હાલમાં લવીસિંઘલના ફેરફારો રદ કરું છું.--Vyom25 (talk) ૧૦:૫૭, ૨૨ મે ૨૦૧૩ (IST)ઉત્તર
ત્રણ ફેરફારો રદ કર્યા બાકીના રદ નથી થતા પરંતુ આ લેખની હાલની ગુણવત્તા જોતાં આના કરતાં લેખ ન હોય તે સારું. એટલે મારો વિચાર છે કે ભાષાંતર ઢાંચો જ્યારે વપરાયો જ છે ત્યારે આપણે મોટાભાગની નકામું લખાણ કાઢી તેને સ્થાને અંગ્રેજી વિકિ પરથી માહિતી લાવીને મૂકી દઈએ અને સમય સાથે ભાષાંતર કરી દઈએ. તમારા વિચાર જણાવશો.--Vyom25 (talk) ૧૧:૪૨, ૨૨ મે ૨૦૧૩ (IST)ઉત્તર
આંશિક સહમત્. મારો હંમેશા મત એવો રહ્યો છે કે આખેઆખો બિનભાષાંતરિત લેખ રાખવા કરતા જેટલો ભાગ ભાષાંતર કરી શક્યા હોઈએ તેટલો જ રાખવો, અને લેખને સ્ટબ ગણવો. પણ તમે સૂચવો છો તેની સામે મારો કોઈ મોટો વાંધો નથી. તમને યોગ્ય લાગે તેમ કરી શકો છો. તમે વિકિપીડિયાના હિતમાં જ કામ કરવાના છો એની ખાતરી છે.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૩૦, ૨૩ મે ૨૦૧૩ (IST)ઉત્તર
ઠીક છે હું બને તેટલો લેખ જાળવી રાખવા પ્રયત્ન કરીશ.--Vyom25 (talk) ૧૩:૨૫, ૨૩ મે ૨૦૧૩ (IST)ઉત્તર
Return to "અમૂલ" page.