ગામના નામ વિશે શંકા ફેરફાર કરો

વલસાડ જીલ્લા પંચાયતની વેબસાઈટ અનુસાર આ ગામનું નામ ઓઝાર છે. ગુગલ શોધ

  • ઓઝાર = ૨૦૪ પરિણામ
  • ઓઝર = ૪૮૩૦ પરિણામ

--Sushant savla (talk) ૨૨:૫૧, ૮ ઓકટોબર ૨૦૧૪ (IST)

કાંઈ પણ હોઈ શકે છે. ગુગલ શોધના આંકડા વિશ્વસનિય ન ગણવા, કારણ કે ધ્યાનથી જોતા ઓઝાર અને ઓઝર બંને પરિણામોમાં ઘણા એવા ઉલ્લેખો છે જે આ વલસાડ તાલુકાના ગામના સ્પષ્ટ પણે નથી લાગતા. ગુજરાતી શબ્દ 'ઓજાર'નો પણ ઘણી જગ્યાએ 'ઓઝાર' તરીખે છાપા વાળાઓએ ઉલ્લેખ કર્યો છે અને તે પરિણામોમાં જોવા મળે છે. જિલ્લા પંચાયતના જાળસ્થળને માન્ય ગણીએ તો ઓઝાર સાચું ગણાય માટે પાનાનું નામ બદલું છું.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૫૦, ૯ ઓકટોબર ૨૦૧૪ (IST)
Return to "ઓઝાર" page.