આ પાનું એ વિકિપેડિયાના માપદંડ અનુસાર નથી લાગતું. આમાં આત્યંતિક આલંકારિક ભાષા વપરાઈ છે. તે અનુસાર ભાષા બદલાવાની જરૂર છે. --sushant ૧૬:૫૩, ૨૭ એપ્રિલ ૨૦૧૧ (UTC)

સુશાંતભાઈ, આપનો આભાર કે આપે લેખમાંથી અલંકૃત ભાષા દૂર કરી હતી. તે પછી પણ બાકી રહેલો લેખ વ્યક્તિ વિશેષની ફક્ત જીવનકથની હતી, જે વિકિ માટે અનાવશ્યક હોવાથી મેં તેમાંથી ફક્ત જરૂરી મુદ્દાઓ રાખીને અન્ય દૂર કર્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૩૧, ૨૭ એપ્રિલ ૨૦૧૧ (UTC)

કાનજી સ્વામી વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો
Return to "કાનજી સ્વામી" page.