ચર્ચા:કીટ વિજ્ઞાન

છેલ્લી ટીપ્પણી: Ashok modhvadia વડે ૧૧ વર્ષ પહેલાં

આ લેખનું શીર્ષક કીટ વિજ્ઞાન હિંદી પરથી ઉતરી આવેલું જણાય છે. ગુજરાતીમાં શું તે કીટક વિજ્ઞાન હોવું જોઈએ?--sushant (talk) ૦૯:૧૫, ૧૭ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર

ચાલે, જો કે ’કીટકશાસ્ત્ર’ એવો માન્ય શબ્દ પણ જોડણીકોશમાં છે. (સંદર્ભ)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૨૮, ૧૭ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર
Return to "કીટ વિજ્ઞાન" page.