આ લેખનું શીર્ષક કોઝીકોડ એ ખોટું છે. દક્ષીણ ભારતમાં ળ અક્ષર લખવા માટે અંગ્રેજીના zh શબ્દનિઓ ઉપયોગ થાય છે. મળયાલમ અને તમિળ ભાષામાં આને કોળીકોડ કહે છે. અને ગુજરાતી ભાષામાં પણ આને કોળીકોડ કહેવાવું જોઈએ. --sushant ૧૭:૦૯, ૪ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)

સંપૂર્ણ સહમત! મલયાલમ શબ્દ കോഴിക്കോട്નું લિપ્યાંતરણ જોતાં કોળિક્કોટ્ એવું મળે છે, જે આ શહેરનાં જુના અંગ્રેજી નામ કાલિકટને પણ ઘણું મળતું આવે છે. તમે સુચવ્યું છે કોળીકોડ, તો જણાવશો કે તમારા મતે કોળીકોડ કે કોળિક્કોટ બેમાંથી સાચું શું માનવું અને અહીં શું લેવું? તમે દક્ષિણભારતમાં રહી ચુક્યા છો તેથી તમે વધુ સચોટ માર્ગદર્શન આપી શકો તેમ છો.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૩૦, ૪ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
કોળિક્કોટ્ એ વધુ સ્પષ્ઠ ઉચ્ચારણ લાગે છે.--sushant ૧૬:૫૦, ૫ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)

કોળિક્કોટ્ વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો
Return to "કોળિક્કોટ્" page.