ચર્ચા:ગુજરાતનાં હવાઈમથકો

છેલ્લી ટીપ્પણી: શું આ લેખ ગુજરાતીમાં છે? વિષય પર Dsvyas વડે ૪ મહિના પહેલાં

શું આ લેખ ગુજરાતીમાં છે? ફેરફાર કરો

આવો સંશય ઉત્પન્ન થવા પાછળ જવાબદાર અમુક વાક્યો જે નીચે ટાંક્યાં છે,

  • ગુજરાતનાં હવાઈ મથકો (શીર્ષક)
  • ગુજરાત, ભારતનું એક રાજ્ય, ૧૮ હવાઈ મથકો ધરાવે છે. (ઉદ્ઘાટક વિધાન)
  • ગુજરાતમાં ત્રણ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો, નવ ડોમેસ્ટિક હવાઈ મથકો, બે ખાનગી હવાઈ મથકો અને ત્રણ લશ્કરી હવાઈ મથકો છે.
  • વધુ બે એરપોર્ટ નિર્માણાધીન છે અને ત્રણ બિનઉપયોગી હવાઈ મથકો છે.
  • આ હંમેશા ચોક્કસ સ્થાન ન હોઈ શકે કારણ કે કેટલાક એરપોર્ટ તેઓ સેવા આપે છે તે નગર/શહેરની પરિઘમાં સ્થિત છે.

લેખના શીર્ષકમાં જ ભૂલ છે, ઉપરાંત પહેલા ૬ વાક્યોમાંથી ઉપરના ચાર અંશો લીધા છે. જો આ બધી જગ્યાઓએ શું ભૂલ છે તે ન સમજાય તો બેધડક અહીં કે મારાં ચર્ચાના પાને જણાવવું, હું સહર્ષ શીખવાડીશ. ધવલચર્ચા/યોગદાન ૧૪:૫૬, ૧૧ ડિસેમ્બર ૨૦૨૩ (IST)ઉત્તર

@Dsvyas, જવાબ માટે તમારો આભાર.
  • "domestic" - આના ગુજરાતી અનુવાદ માટે શું વાપરી શકાય?
DSP2092 (ચર્ચા) ૧૭:૨૯, ૧૧ ડિસેમ્બર ૨૦૨૩ (IST)ઉત્તર
ઘરેલુ શબ્દ વાપરી શકો, આંતરિક પણ કદાચ વપરાય. ધવલચર્ચા/યોગદાન ૨૧:૪૩, ૧૧ ડિસેમ્બર ૨૦૨૩ (IST)ઉત્તર
ધવલ ભાઈ, હું ગુજસેલ વેબસાઈટમાં [૧] દર્શાવ્યા મુજબ Domestic માટે "સ્થાનિક" શબ્દનો ઉપયોગ કરી રહ્યો છું. DSP2092 (ચર્ચા) ૧૦:૨૧, ૧૫ ડિસેમ્બર ૨૦૨૩ (IST)ઉત્તર
સરસ. ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૦, ૧૫ ડિસેમ્બર ૨૦૨૩ (IST)ઉત્તર
Return to "ગુજરાતનાં હવાઈમથકો" page.