ચર્ચા:ગોલવી (તા. દિયોદર)

જ્ઞાતીઓની વસ્તી સંવેદનશીલ છે, એટલે આપણે તે લેખોમાં આપવાનું ટાળીએ છીએ, માટે તેને અહીંથી દૂર કરી છે. આ ઉપરાંત ગામ કોણે વસાવ્યું હતું તેના કોઈ પુરાવા કે સંદર્ભો વિના તે માહિતી અહીં મુકીને વિવાદને નોતરવા જેવું થશે, માટે તે પણ દૂર કરી છે. હા, જો તેને લગતા કોઈ પુરાવા કે સંદર્ભો / ઉલ્લેખો મળે તો જરૂર અહીં મુકી શકીશું. આશા છે કે મારી સાથે આપ સહુ સહમત થશો.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૩૩, ૧૮ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)

ગોલવી (તા. દિયોદર) વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો
Return to "ગોલવી (તા. દિયોદર)" page.