ચર્ચા:ઘુટું (તા. મોરબી)

છેલ્લી ટીપ્પણી: Dsvyas વડે ૧૧ વર્ષ પહેલાં

ઘુટુ(તા. મોરબી) અને આ લેખનું ગામ બંને એક લાગે છે. જરા ચકાસવા વિનંતી.--Vyom25 (talk) ૧૮:૧૪, ૮ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર

સંભવ છે. અને ખાસતો એ કારણે કે ઘુટુ(તા. મોરબી)માં ફક્ત લેખના શીર્ષકમાં જ અનુસ્વાર નથી, લેખની અંદર જેટલી જગ્યાએ ગામનું નામ લખ્યું છે તે બધી જગ્યાએ ટુ પર અનુસ્વાર છે જ. પણ એ સાથે એક વાત એ પણ ધ્યાને ચડી કે તેમાં ઘને હ્રસ્વ ઉને બદલે દીર્ઘ ઉ લગાવ્યો છે, એટલે હવે ત્રણમાંથી સાચું નામ કર્યું તે નક્કી કરવું વધુ અઘરૂં છે. અને તેમાં પણ ખાસ તો ત્યારે કે જ્યારે બંને લેખ અલગ-અલગ સભ્યોએ શરૂ કર્યા હોય.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૪, ૧૦ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
તે સભ્યો કદાચ જણાવી શકે.--Vyom25 (talk) ૧૧:૪૭, ૧૦ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
પૂછ્યું છે, જુઓ: ઘુટુ બનાવનારની ચર્ચા અને આ લેખ બનાવનારની ચર્ચા.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૦૫, ૧૨ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
અશ્વિનભાઈએ અહિં જણાવ્યા મુજબ, આ સાચું નામ છે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૫૩, ૧૪ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
Return to "ઘુટું (તા. મોરબી)" page.