ચર્ચા:ચંદ્રગુપ્ત મૌર્ય

છેલ્લી ટીપ્પણી: સમય અને વિવાદ - વિભાગ વિષય પર Vijay B. Barot વડે ૪ વર્ષ પહેલાં

સમય અને વિવાદ - વિભાગ ફેરફાર કરો

@Vijay B. Barot: આ લેખમાંનો 'સમય અને વિવાદ' વિભાગ ફકરાઓમાં વિભાજિત કરવાની જરૂર છે. Looking to bad in reading. Also need some copy-editing. --Gazal world (ચર્ચા) ૦૧:૫૪, ૨૨ ઓગસ્ટ ૨૦૧૯ (IST)ઉત્તર

@Gazal world: જી ચોક્કસ. સારાંશ અને પ્રારંભિક જીવનના વિષયવસ્તુને મઠાર્યા બાદ હું એ દિશામાં ક્રમશ: આગળ વધી રહ્યો છું. સમય અવકાશ અને વિષયવસ્તુના અભ્યાસ સાથે સાથે એ કામ પણ થઈ જશે. આપના દિશાનિર્દેશ માટે આભાર. --Vijay B. Barot (ચર્ચા) ૨૨:૫૨, ૨૨ ઓગસ્ટ ૨૦૧૯ (IST)ઉત્તર
Return to "ચંદ્રગુપ્ત મૌર્ય" page.