ચર્ચા:ચી. ના. પટેલ

(ચર્ચા:ચીમનભાઇ પટેલ (સાહિત્યકાર) થી અહીં વાળેલું)
છેલ્લી ટીપ્પણી: Ashok modhvadia વડે ૧૧ વર્ષ પહેલાં

આ લેખનું નામ થોડું દ્વિધા ભર્યું છે,ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના નામ સાથે મિક્ષ ના થઇ જાય તે માટે પાછળ સાહિત્યકાર ઉમેરી શકાય??,અન્ય સંપાદકશ્રીઓ આપનો મંતવ્ય જણાવશોજી. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૨૦:૦૨, ૧૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

સહમત. ચીમનભાઈ પટેલ (સાહિત્યકાર) - એમ મથાળું રાખીએ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૧૦, ૧૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર
Return to "ચી. ના. પટેલ" page.