ચર્ચા:છારી-ઢંઢ જળપ્લાવિત ભૂમિ સંવર્ધન ક્ષેત્ર
નમ્ર અરજ
ફેરફાર કરોઅંગ્રેજી શબ્દ વેટલેન્ડ શબ્દને મળતો આવતો ગુજરાતી શબ્દ જળપ્લાવિત ભુમિ છે. કળણ એવી જગ્યાને કહેવાય જ્યાં અંદર જનાર વ્યક્તિ કે વસ્તુ ધીરે ધીરે અંદર વધુ અને વધુ ખુપતા જવાતી છેલ્લે દટાઇ જવાથી મૃત્યું પામે છે. અંગ્રેજીમાં એને ક્વીકસેંન્ડ શબ્દ વપરાય છે. આપે જ્યાંથી ભાષાંતર કર્યુ છે ત્યાં ક્વીકસેંન્ડ શબ્દ વપરાયેલો છે કે વેટલેન્ડ એ ચકાસીને પછી એ મુજબ અહીં લેખમાં ફેરફાર કરી આપવા વિનંતિ. --એ. આર. ભટ્ટ ૧૨:૫૬, ૩ જુલાઇ ૨૦૧૬ (IST)
- આપના વતી મેં એ સુધારા કરી આપ્યા છે.--એ. આર. ભટ્ટ ૦૮:૫૨, ૪ જુલાઇ ૨૦૧૬ (IST)