ચર્ચા:જલારામ બાપા

(ચર્ચા:જલારામ થી અહીં વાળેલું)
છેલ્લી ટીપ્પણી: Requested move વિષય પર Aniket વડે ૮ વર્ષ પહેલાં

Requested move

ફેરફાર કરો

જલારામ બાપાજલારામ – More common name. See google search in gu script with just "જલારામ" (approx. 58k hits) and "જલારામ બાપા" (only 4.4k hits). I decided to request it here before actually moving the page keeping in mind the sentiments of the gu.wiki community. -- લવી સિંઘલ (talk) ૧૬:૩૭, ૨૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

Agree, સહમત. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૩૮, ૨૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર
ભલે ભૂતકાળમાં "જલારામ બાપા"ને બદલે ફક્ત "જલારામ" નામથી મૂળ લેખ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય કારણકે ગૂગલ સર્ચમાં "જલારામ બાપા" કરતા વધુ પરિણામો ફક્ત "જલારામ" શબ્દથી મળે છે, પરંતુ ગુજરાતી વિકિપીડિયામાં આપણે મૂળ ગુજરાતી વિષયના લેખોમાં વધુ પ્રચલિત નામોને પ્રાધાન્ય આપ્યું છે, દા.ત. તાજ મહેલ (તાજ મહાલ કે તાજ મહલ નહી), જુનાગઢ (જૂનાગઢ નહી), વગેરે. ગુજરાતીમાં જલારામ બાપા વધુ પ્રચલિત છે, ફક્ત જલારામ નહિ. આમ છતાં આ ચર્ચા સૌને માટે ખૂલ્લી છે, જો કોઈને પણ એમ લાગે કે લેખનું શીર્ષક ફક્ત "જલારામ" જ હોવું જોઈએ, તો અહિં ચર્ચા આગળ વધારી શકે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૪, ૨૫ ઓક્ટોબર ૨૦૧૬ (IST)ઉત્તર
લેખનું શીર્ષક "જલારામ બાપા" રાખવા સહમત.--Aniket (ચર્ચા) ૨૧:૧૩, ૨૯ ઓક્ટોબર ૨૦૧૬ (IST)ઉત્તર
Return to "જલારામ બાપા" page.