ચર્ચા:જોધપુર નદી (તા. મોરબી)

છેલ્લી ટીપ્પણી: નામ વિશે વિષય પર Ashok modhvadia વડે ૧૨ વર્ષ પહેલાં

નામ વિશે

ફેરફાર કરો

અજ્ઞાત સંપાદકે વારંવાર ગામના નામનું સંપાદન કર્યું તેથી શક્ય છે કે આ ગામનું નામ સ્થાનિક લોકો "જોધપુર નદી" પણ ઉચ્ચારતા હોય. પરંતુ રાજકોટ જિલ્લા પંચાયતની અધિકૃત વેબસાઈટ પર ગુજરાતી ભાષામાં નામ "જોધપુર નાડી" લખાયેલું છે. આથી અન્ય કોઈ ખાત્રીપૂર્ણ સંદર્ભ ન મળે ત્યાં સુધી અહીં એ જ નામ રહેશે. (સંદર્ભ : રાજકોટ જિ.પં. વેબ) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૨૬, ૩ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

Return to "જોધપુર નદી (તા. મોરબી)" page.