ચર્ચા:ડોળિયા (તા. સાયલા)
છેલ્લી ટીપ્પણી: ડોળિયા નો વિકાસ વિષય પર નારસંગ સણોથરા વડે ૧ વર્ષ પહેલાં
ડોળિયા નો વિકાસ
ફેરફાર કરોડોળિયા ગામે ભૌગોલિક તેમજ માળખાકિય સુવિધામા ઘણો વિકાસ થયેલ છે જેમ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ કુમાર તથા કન્યાશાળા રોડ રસ્તા ભૂગૅભ ગટર નમૅદાનુ પીવાના પાણી જેવી અનેક સુવિધા ડોળિયા ગામમા જોવા મળે છે નારસંગ સણોથરા (ચર્ચા) ૨૧:૪૮, ૨૦ એપ્રિલ ૨૦૨૩ (IST)