ચર્ચા:દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય

નામ બદલવાની જરૂર

ફેરફાર કરો

મિત્રો,

દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને દરિયાઈ અભયારણ્ય બે અલગ વસ્તુ છે. આપણી પાસે બે વિકલ્પ છે.
[1] આ પાનાનું નામ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય કરી નાખીયે. [2] દરિયાઈ અભયારણ્યનું અલગ પાનું બનાવવું.
બન્નેમાં માહિતિ એક સરખી રહેવાની હોવાથી ગીરની માફક આનું પણ એક જ પાનું બનાવીએ એ મારી દૃષ્ટીએ વધારે સારૂ રહેશે.
આપનાં અભિપ્રાય જણાવવા વિનંતિ.
--મકનભાઇ

વિકલ્પ [૧] (દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય) સાથે સહમત--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૨૪, ૧૨ ઓકટોબર ૨૦૧૩ (IST)
અનુકુળતાએ બદલી આપશો.
વિકલ્પ [૧] જ યોગ્ય છે. માફ કરજો સંદેશો વાંચવાનો વહેલો મેળ ન પડ્યો. પણ આ કામ અત્યારે જ કરી દઉં છું.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૫, ૨૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
સવ્વ્વ્વ્વવાલ જ નથી ને, હા હા હા ....--વિહંગ ૨૨:૦૩, ૨૭ ઓકટોબર ૨૦૧૩ (IST)
Return to "દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય" page.