અત્યાર સુધીના શ્રેષ્ઢ મુખ્યમંત્રી.

કામચોરી દુર કરવા માટે આધુનીકરણ લાવનારા ગુજરાત ના પહેલા મુખ્યમંત્રી છે.

નીચલા લેવલ નો ભ્રસ્ટાચાર નાબુદ કરી શકશે કે નહી. આવો ચર્ચા કરીયે. -- ૦૨:૪૪, ૩૦ Jan ૨૦૦૫ 61.3.208.8

વિકિપીડિયા પર કોઇ પણ વિષય અંગે ચર્ચા કરવા પર પ્રતિબંધ નથી(ચર્ચાના પાનાંઓ ઉપર, લેખ ના પાનાપર નહી. :) ). પરંતુ ખાસ ધ્યાન રાખવાની વાત તે છે કે વિકિપીડિયાનું ધ્યેય એક જ્ઞાનકોષ બનાવવાનું છે, ચર્ચાઓ માટેનું ફૉરમ ઉભું કરવાનું નથી. રાજનૈતિક કે બીજા કોઇપણ વિષય માટેના ચર્ચામંચ માં કાંઇ ખોટું નથી, વાત ફક્ત એટલીછે કે અહિંયા વિકિપીડિયા પર લોકોનું ધ્યેય ચર્ચા કરવાનું કે (ખાસ કરીને) પોતાના વિચારો વ્યક્ત કરવાનું નથી, પણ એક જ્ઞાન નો ભંડાર તૈયાર કરવાનું છે. લોકો વિકિપીડિયા પર માહિતિ મેળવવા આવે છે. તેમને કોઇ લેખના લેખકના વ્યક્તિગત મંતવ્યોમાં રસ નથી. ટૂંકમાં કહુંતો આવી ચર્ચા માં કશું ખોટું નથી જ્યાં સુધી તેનાથી વિકિપીડિયાના મુખ્ય ધ્યેયને હાનિ ના થાય. --સ્પંદન (Spundun) ૦૬:૧૧, ૭ Mar ૨૦૦૫ (UTC)

નિષ્પક્ષતા

ફેરફાર કરો

આ લેખનો tone અત્યાર ન.મો. ની સ્તુતિ જેવો છે. ન.મો. પર થયેલા આક્ષેપોની તથા તે આક્ષેપો કરનારના સમર્થનમાં થયેલ દલીલોની વાત નથી કરવામાં આવી. ઉપરાંત લેખકે પોતાના અંગત મંતવ્યોને "matter of fact" તરીકે રજુ કર્યા છે. ક્યારેક બીજા બધાં કામમાંથી સમય મળશે તો હું આ લેખને વધારે NPOV બનાવવાનો પ્રયત્ન કરીશ. બીજા લોકોને પણ ફેરફાર કરવા માટે આમંત્રણ છે. વિકિપીડિયાની NPOV (Neutral Point of View) ની નીતિ અંગે વધુ જાણવા લોકોને આ લેખ (અંગ્રેજી માં) વાંચવા પ્રોત્સાહન છે. --સ્પંદન (Spundun) ૦૬:૧૧, ૭ Mar ૨૦૦૫ (UTC)

Well said. This is deefiitely against NPOV policy of Wikipedia. Hopefully, I will work on tthis entry soon. -- Eismcsquare 01:18, ૫ March ૨૦૦૬ (UTC)

Narendra modi is definatly great CM of Gujarat. He has given most of him to gujarat. In his ruling period gujarat has gain more. When someone will compare his plus and minus he will find that narendramodi has more + then -. Let him work on his way. We are with him. Gujarat

Return to "નરેન્દ્ર મોદી" page.