અશ્વેત અને કાળા

ફેરફાર કરો

લેખમાં આવેલા શબ્દ 'અશ્વેત'ને બદલીને 'કાળા' એમ કર્યો છે, કારણકે અશ્વેત એટલે કે નોન-વ્હાઇટમાં આપણે ભારતિય અને અન્ય એશિયન લોકોનો પણ સમાવેશ થઈ જાય છે, જ્યારે બ્લેક એટલે કે કાળા, આ બ્લેક શબ્દ અપશબ્દ નહી પન જાતિ વર્ણવતા શબ્દ તરિકે ગણવામાં આવે છે, આમ છતાં જો અન્ય સભ્યો સહમત ન હોય તો તેને અશ્વેત કરી દેવું.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૦૦, ૧૮ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

Return to "નાઇજીરિયા" page.