ચર્ચા:ફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલ
છેલ્લી ટીપ્પણી: સામાજીકવિગણ વિષય પર 2409:40C1:4026:69E6:8000:0:0:0 વડે ૩ દિવસ પહેલાં
અયોગ્ય પૃષ્ઠનામ
ફેરફાર કરોઅંગ્રેજી શબ્દ Transferનું ગુજરાતી સ્થળાંતર થાય, જો કે સ્થાનાંતર પણ થઈ શકે. પરંતુ આ પાનાને નામ આપવામાં આવ્યું છે સ્થાનાંતરિત, જેનો અર્થ થાય "જેનું સ્થાનાંતર થઈ ચુક્યું છે તેવું" એટલે કે તે અંગ્રેજી શબ્દ "transferred"નું ભાષાંતર છે. મને ખબર નથી કે ગુજરાતી તકનિકિ પરિભાષામાં અધિકૃત રીતે આ નામે FTPને ઓળખવામાં આવે છે કે કેમ. જો કોઈ અધિકૃત પરિભાષાનો કોશ હોય જેમાંથી આ નામ લીધું હોય તો જણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૨૧, ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- તમારી વાત સાચી છે. પૃષ્ઠ્નામ ફાઈલ સ્થાનાંતર પ્રોટોકોલ યોગ્ય રહેશે. જે કરવા વિનંતી. --ધવલભાવસાર (talk)
- આભાર ધવલભાઈ. File Transfer Protocolનો ગુજરાતી પર્યાય પ્રચલિત ન હોવાથી, ફક્ત લિપ્યાંતરણ યોગ્ય રહેશે તેમ માનીને મેં પાનાનું નામ ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ કર્યું છે. કેમકે, આખા નામમાં પ્રથમ અને અંતિમ શબ્દો અંગ્રેજી જ રહેતા હતા, તો વચ્ચેના શબ્દને ગુજરાતીમાં ફેરવવાનો કોઈ ફાયદો નહોતો. ઉપરથી અંગ્રેજી નામ રાખવાથી વધુ સરળતાથી લેખ શેના વિષે છે તે સમજી શકાશે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૪૯, ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
ગુજરાતી
ફેરફાર કરો8 2409:40C1:4026:69E6:8000:0:0:0 ૦૭:૨૯, ૪ જાન્યુઆરી ૨૦૨૫ (IST)
સામાજીકવિગણ
ફેરફાર કરો8200963157
2409:40C1:4026:69E6:8000:0:0:0 ૦૭:૩૪, ૪ જાન્યુઆરી ૨૦૨૫ (IST)