ચર્ચા:બીરેન કોઠારી
છેલ્લી ટીપ્પણી: Ashok modhvadia વડે ૧૧ વર્ષ પહેલાં
કોઈ વિકિમિત્ર શ્રી.બીરેન કોઠારી અને શ્રી.ઉર્વીશ કોઠારીનો પ્રકાશનાધિકારમુક્ત (અથવા સીધો તેમની પાસેથી જ મેળવેલો) ફોટોગ્રાફ વિકિ પરના લેખનાં ઇન્ફોબોક્ષમાં પ્રસિદ્ધ કરવા માટે કૉમન્સ પર ચઢાવી શકે તો ઉત્તમ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૨:૧૬, ૧ ડિસેમ્બર ૨૦૧૩ (IST)