ચર્ચા:બેનઝિર ભુટ્ટો

છેલ્લી ટીપ્પણી: નામ બદલવા માટે વિનંતિ વિષય પર Ashok modhvadia વડે ૬ વર્ષ પહેલાં

નામ બદલવા માટે વિનંતિ ફેરફાર કરો

મારા મતે લેખનું નામ બેનઝીર ભુટ્ટો હોવું જોઈએ, જે આ વ્યક્તિત્વના નામની સાચી જોડણી છે.

ગૂગલ પર પરિણામો

  • બેનઝિર ભુટ્ટો માટે 496 પરિણામો
  • બેનઝીર ભુટ્ટો માટે 2,960 પરિણામો

--લાલા ખાન (ચર્ચા) ૦૧:૫૪, ૨૩ ઓગસ્ટ ૨૦૧૭ (IST)ઉત્તર

સહમત. જો કે એ નામે પણ મથાળું છે જ. રિડાયરેક્ટ કરેલું છે. બંન્ને અરસ-પરસ કરી શકાય.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૯:૪૩, ૨૩ ઓગસ્ટ ૨૦૧૭ (IST)ઉત્તર
Return to "બેનઝિર ભુટ્ટો" page.