ચર્ચા:ભવની ભવાઈ (ચલચિત્ર)
છેલ્લી ટીપ્પણી: Titles વિષય પર Gazal world વડે ૫ વર્ષ પહેલાં
Titles
ફેરફાર કરોલેખના શિર્ષકમાં ફિલ્મનાં નામે સાથે (ચલચિત્ર) મૂકવાની કોઈ જરૂર નથી લાગતી. બધાં જ લેખના શિર્ષકમાંથી તે હટાવી દેશો. ('શું થયું' અપવાદ ગણવુ). ભવની ભવાઈ કહો એટલે એ ગુજરાતી ફિલ્મ જ છે, એવું બધા જ જાણે છે. માટે દરેક જગ્યાએ (ચલચિત્ર) મૂકવાની જરૂર નથી. --Gazal world (ચર્ચા) ૧૩:૪૬, ૬ નવેમ્બર ૨૦૧૯ (IST)
- એવા નામમાં જ (ચલચિત્ર) આપણે મૂકીએ છીએ કે જે નામમાં અનેક સંદર્ભો હોય, જેમકે રેવા. અથવા લિલુડી ધરતી (નવલકથા) અને લિલુડી ધરતી (ચલચિત્ર). --Gazal world (ચર્ચા) ૧૩:૪૯, ૬ નવેમ્બર ૨૦૧૯ (IST)
- @Sushant savla: Ping. --Gazal world (ચર્ચા) ૧૯:૩૧, ૬ નવેમ્બર ૨૦૧૯ (IST)