ચર્ચા:ભાયાવદર

છેલ્લી ટીપ્પણી: Ashok modhvadia વડે ૯ વર્ષ પહેલાં

આ ગામ ઉપલેટા તાલુકા પંચાયતની વેબસાઈટ પરના ગામના નામોમાં ન હોવાથી સંદર્ભ બાબતે "હટાવો" ટૅગ લગાવાયેલી હતી તેની ચોક્કસાઈ:: આ ગામ પંચાયતી રીતે નગર પાલિકા હોય ગ્રામની યાદીમાં સામેલ ન હોય, કિંતુ આ ગામ ભૌગોલિક રીતે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સ્થિત છે. વહીવટી રીતે પણ ઉપલેટા તાલુકા અંતર્ગત સામેલ છે. (સંદર્ભો: ઉપલેટા તાલુકા આંગણવાડીની યાદી, ઉપલેટા તાલુકા પશુદવાખાનાની યાદી, ઉપલેટા તાલુકા શિક્ષકોની યાદીમાં ઉલ્લેખ)

Return to "ભાયાવદર" page.