ચર્ચા:ભારતમાં આરોગ્યસંભાળ

છેલ્લી ટીપ્પણી: Vyom25 વડે ૧૧ વર્ષ પહેલાં

લવી સિંઘલના યોગદાનોનું વિશ્લેષણ કરતાં આ લેખ મળ્યો આ પણ મશીન ટ્રાન્શલેશન છે; શું કરી શકાય?--Vyom25 (talk) ૧૧:૪૮, ૨૨ મે ૨૦૧૩ (IST)ઉત્તર

હટાવવા સિવાય બીજું કશું ન કરી શકાય.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૫૩, ૨૩ મે ૨૦૧૩ (IST)ઉત્તર
આ લેખનું તમામ લખાણ હટાવી તેને સ્થાને પ્રાથમિક સ્ટબ બનાવવા હું વિચારું છું.--Vyom25 (talk) ૧૩:૩૦, ૨૩ મે ૨૦૧૩ (IST)ઉત્તર
 કામ થઈ ગયું. કાંઈ ફેરફાર કરવા જેવો લાગે તો કરી દેશો, બાકી નજર તો નાખજો જ.--Vyom25 (talk) ૧૨:૩૪, ૨૫ મે ૨૦૧૩ (IST)ઉત્તર
Return to "ભારતમાં આરોગ્યસંભાળ" page.