ચર્ચા:ભારતીય ચૂંટણી પંચ
છેલ્લી ટીપ્પણી: Dsvyas વડે ૧૧ વર્ષ પહેલાં
આ પાનાનું નામ ભારતીય ચૂંટણી પંચ વધુ યોગ્ય લાગે છે આપના મત જણાવશો.--Vyom25 (talk) ૧૧:૩૨, ૮ જૂન ૨૦૧૩ (IST)
- સહમત. હિંદીમાં ભારતીય ચૂનાવ આયોગ અને ગુજરાતીમાં ભારતીય ચૂંટણી પંચ જ થાય.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૩:૨૬, ૯ જૂન ૨૦૧૩ (IST)
- સો ટકા સહમત.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૦, ૧૦ જૂન ૨૦૧૩ (IST)