આ લેખના નામમાં મહાત્મા શબ્દની જોડણી સુધારવાની જરુર છે. તે સિવાય સાચી જોડણીના નામ વાળો લેખ વિકિપીડીયા પર હાલમાં મોજુદ છે તથા આ લેખનું લખાણ, સાચી જોડણી વાળા મુળ લેખમાંથી બેઠું ઉતારવામાં આવ્યું હોય તેમ લાગે છે - માટે આ લેખ ડીલીશન માટે યાગ્ય લાગે છે.

Return to "મહત્મા ગાંધી" page.