મહુવા એ એક વિકાસ કરી રહેલ શહેર છે

ફેરફાર કરો

મહુવા એ વિકસિત થઈ રહેલ શહેર છે

મહુવા ની નજીક થી 4 લાઈન વાળો હાઇવે પસાર થવાનો છે

ભવિષ્ય માં મહુવા એ વધારે વિકસિત બનશે Shivani rajput wiki pedia (ચર્ચા) ૨૨:૦૯, ૨૧ એપ્રિલ ૨૦૧૮ (IST)ઉત્તર

મહુવા મારુ શહેર

ફેરફાર કરો

હું શિવાની અગ્રવાલ મહુવા શહેર માંથી છું અને મહુવા એ મારું શહેર છે

મહુવા માં પ્રખ્યાત વસ્તુઓ નીચે મુજબ છે

સૌથી પ્રખ્યાત સોડા .સંતોષ સોડા

પ્રખ્યાત પાણી ...મધુરમ

પ્રખ્યાત પીણું ..કોકા કોલા

પ્રખ્યાત હોટેલ ..હેવન હોટેલ

સિનેમા ...મેઘદૂત

ગાર્ડન ...ગાંધી બાગ

મંદિર ..સ્વામિનારાયણ મંદિર

હોસ્પિટલ ..હનુમંત હોસ્પિટલ

Return to "મહુવા" page.