ચર્ચા:મહેરવાડા

છેલ્લી ટીપ્પણી: ધાર્મિક મહત્વ- વિષય પર Aniket વડે ૪ વર્ષ પહેલાં

ધાર્મિક મહત્વ- ફેરફાર કરો

ગામમાં શ્રી મહાકાળી માતાજીનું આશરે 900 વરસ પુરાણું મંદિર આવેલું છે જ્યાં દર વર્ષે આસો સુદ 9 ના દિવસે રાત્રી લોકમેળો ભરાય છે. નવરાત્રી ના નવે નવ દિવસ ગામની દીકરીઓ અને વહુવારુઓ માથે માટી, ચાંદી કે તાંબાનો ગરબો લઈ ગરબે ઘૂમે છે જે ખરેખર જોવાલાયક છે. માતાજી ની મૂર્તિ પણ મહાકાળી હોવા છતાં સૌમ્ય સ્વરૂપે અને સફેદ આરસ પથ્થર ની છે જે પણ એક વિશેષતા છે. આર.બી. પટેલ (ચર્ચા) ૨૩:૫૫, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ (IST)ઉત્તર

સાચી હકીકત છે આર.બી. પટેલ (ચર્ચા) ૦૦:૧૦, ૧૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)ઉત્તર

સાચી હકીકત છે આર.બી. પટેલ (ચર્ચા) ૦૦:૧૦, ૧૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)ઉત્તર

સાચી હકીકત હશે જ પણ વિકિ ઉપર સંદર્ભ વગર ઉમેરવામાં તકલીફ પડશે. --A. Bhatt (ચર્ચા) ૧૧:૫૬, ૧૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)ઉત્તર
Return to "મહેરવાડા" page.