ચર્ચા:માટનમાળ (તા. ધારી)

અા ગામ જંગલ વિસ્તારમાં અાવેલો નેસ છે અને લેખમાં લખ્યું તેવી કોઈ સુવિધા નથી. ગ્રામ પંચાયત પણ નથી, અહીંના લોકો વન અધિનિયમ હેઠળ વનવાસી તરીકે નોંધાયેલા છે. વધુ વિગત માટે ધારી પોલીસ મથક ૦૨૭૯૭ ૨૨૫૦૩૩
અાવા અનેક ગામના નામ અને વિગતો સાચી નથી. વિકિ.ની વિશ્વસનિયતાનો સવાલ છે. દૂધની ડેરી તો કુલ પૈકીના 80% ગામોમાં નથી. અા બધા લેખો બનાવનારની મહેનત તો કાબીલે તારીફ છે. તેમની સામે અાંગળી ચીંધવાનો કોઈ ઉદ્દેશ નથી પણ ખોટી માહિતી , ભૂલો સુધારવા માટે નક્કર કામગીરી જરુરી છે સૂચનો, સહયોગ અાવકાર્ય છે..--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૬:૫૪, ૧૬ ઓકટોબર ૨૦૧૫ (IST)

માટનમાળ (તા. ધારી) વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો
Return to "માટનમાળ (તા. ધારી)" page.