ચર્ચા:માણાવદર

છેલ્લી ટીપ્પણી: ગામના નામ વિશે શંકા વિષય પર Sushant savla વડે ૧૦ વર્ષ પહેલાં

ગામના નામ વિશે શંકા ફેરફાર કરો

  1. આ તો "પ્રથમ ગ્રાસે મક્ષિકા"... લેટલોંગ.નેટ વેબસાઈટ પર માણાવદરની પશ્ચિમે ખંભાળા નામે ગામે છે. જ્યારે ગુજરાત હેલ્થ ના નક્શાપર માણાવદરની પશ્ચિમે સુલ્તાનપુર નામે ગામ છે. તો સાચું કયું? વળી આ બંને ગામ તાલુકાના ગામની યાદીમાં નથી દેખાતા. માર્ગદર્શન કરશો.--Sushant savla (talk) ૧૧:૨૮, ૨૮ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

શંકા સમાધાન થયું. --Sushant savla (talk) ૧૨:૧૪, ૨૮ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

  1. બાંટવા આ નામે ગામ લેટલોંગ.નેટ વેબસાઈટ પર અને ગુજરાત હેલ્થ બમ્ને પર છે. પણ તે તાલુકાની યાદીમાં નથી. શું તેને ઉમેરવાની જરૂર છે? --Sushant savla (talk) ૧૨:૧૭, ૨૮ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
કુછ તો ગરબડ હૈ ! હું "વિશ્વાસપાત્ર સ્રોતો" તપાસું છું. આ ’બાંટવા’ કોઈ નાનું ગામડું નથી, વંથલી, માણાવદર જેવું નગર છે. તે જુનાગઢ જિલ્લાનું જ નગર છે (સં:SP JND)પણ તાલુકામથક નથી એટલે કોઈક તાલુકામાં એ આવવું જ જોઈએ. આપણે આધારભુત વિગત શોધવી રહી.   કરું છું.... ધ્યાનાકર્ષણ માટે આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૪૬, ૨૮ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
અને લો ! ઢુંઢને સે તો ભગવાન ભી મીલ જાતા હૈ, (ભલેને જે મળે એ !!). મને લાગે છે કે ‘પંચાયતી રાજ વ્યવસ્થા’માં "બાંટવા"નું સ્થાન કંઈક અલગ રીતે હોઈ શકે એમ બને. (આવા લોચા પણ ઘણા છે !) હજુ શોધીશું. પણ હાલ પુરતું તો તેને "માણાવદર તાલુકા"માં દર્શાવવા જેટલો અધિકૃત સંદર્ભ પ્રાપ્ત થયો છે. એટલે એ સંદર્ભ ટાંકી તેને માણાવદર તાલુકાનાં ‘નગર’ તરીકે દર્શાવી દ્યો. (સંદર્ભ: બાંટવા ખારો જળાશય યોજનાનું માહિતીપત્ર) આભાર. તા.ક.: બાંટવાની ૨૦૧૧ની વસતીની વિગતો અહીંથી મળશે. ત્યાં પણ તાલુકો માણાવદર લખાયું છે. ઉમેરશોજી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૦૧, ૨૮ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

ઊમેર્યું...   કામ થઈ ગયું--Sushant savla (talk) ૧૬:૪૫, ૨૮ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

Return to "માણાવદર" page.