ચર્ચા:માધવા (તા. ફતેપુરા)

છેલ્લી ટીપ્પણી: Ashok modhvadia વડે ૯ વર્ષ પહેલાં

ગામના નામનો જાણીતો ઉચ્ચાર "માધવા" છે. વર્તમાનપત્રો, સરકારી ખાતાઓમાં એ નામે ઉલ્લેખીત. (જી.પં.વેબસાઈટ પર એકાદ જગ્યાએ ક્ષતિપૂર્ણ રીતે "મઢવા" લખાયું છે તે અવગણ્યુ.) સંદર્ભ: ગૂગલ સર્ચ)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૨૪, ૨૫ ડિસેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર

Return to "માધવા (તા. ફતેપુરા)" page.